Nisha Narang

Nisha Narang by Aashu Patel | Short Stories book by Aashu Patel.નિશા નારંગ - આશુ પટેલ મુંબઈના પોશ વિસ્તારમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હીરોઇન નિશા નારંગના લકઝુરિયસ પેન્ટહાઉસની ટેરેસમાં કૉકટેલ પાર્ટી ચાલી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યંત સફળ વ્યક્તિઓ ડ્રિન્કસ લેતાં લેતાં જાતજાતની ગોસિપ તથા હસીમજાક સાથે પાર્ટી માણી રહી છે.બોલિવૂડની એ પાર્ટી બરાબર જામી હોય છે ત્યારે અચાનક એક અણધારી ઘટના બને છે, જે બધાને ગુજાવી દે છે. |