Kem Kai Thatu Nathi


Kem Kai Thatu Nathi

Rs 450.00


Product Code: 19489
Author: Geeta Manek
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Binding: soft

Quantity

we ship worldwide including United States

Kem Kai Thatu Nathi by Geeta Manek | Gujarati Novel Book.

કેમ કઈ થતું નથી - લેખક : ગીતા માણેક 

સંબંધો ની શેરીઓમાં અટવાતા માનવીઓની સંવેદનશીલ વાર્તાઓ.

                                            આ પુસ્તકમાંની મોટાભાગની વાર્તાઓમાં પ્રોટેગનિસ્ટ મહિલાઓ છે એટલે કે વાર્તાઓના કેન્દ્રમાં નાયિકા છે. આ વાર્તાઓમાં વિવિધ પરિસ્થિતિઓ અને મનઃસ્થિતિઓમાંથી પસાર થતાં પાત્રો સાથે વાચક સહજ રીતે તાદાત્મ્ય અનુભવે છે. આ નવલિકાઓ અને લઘુનવલોમાં કલ્પનાના રંગો પુરાયા હોવા છતાં તેનો આધાર વાસ્તવિક સમાજ અને સાંપ્રત ઘટનાઓ સાથે છે. લેખિકાની વિશિષ્ટતા એ છે કે આ વાર્તાઓ વાંચતાં વાંચતાં તેનાં પાત્રો કાલ્પનિક નહીં, પોતીકાં લાગે છે અને આ વાર્તાઓમાંની ઘટના જાણે નજર સામે જ બનતી હોય એવું વાચક અનુભવે છે. માનવીય સંવેદનાઓ, સંબંધોની આંટીઘૂંટીઓ, લાગણીના તાણાવાણા, સંજોગો અને પરિસ્થિતિઓમાંથી પડતાં—આખડતાં અને માર્ગ કાઢતાં આ બધાં પાત્રો ક્યાંક આપણી આસપાસનાં જ છે એવું લાગે છે.


There have been no reviews