Aamantrit


Aamantrit

Rs 500.00


Product Code: 18647
Author: Preeti Sengupta
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 212
Binding: Soft
ISBN: 9789392613135

Quantity

we ship worldwide including United States

Aamantrit by Preeti Sengupta. | Novel book based on love story. | Gujarati book. | Gujarati Navalktha published in 2022.

આમંત્રિત - લેખક : પ્રીતિ સેનગુપ્તા 

પ્રેમના નિ:શબ્ધ આમંત્રણ નો પડઘો પાડતી પ્રણયકથા.

 
                  ન્યૂયોર્ક જેવું શહેર અને એમાંય હડસન જેવી નદી.... ને આ રોમેન્ટિક બેકડ્રોપમાં આકાર લેતી એક્સાઈટિંગ કથા એટલે આમંત્રિત. યુવાન ઈન્ડિયન-અમેરિકન પાત્રોનાં વેસ્ટર્ન અભિગમ છતાં તેમની વચ્ચેના અનોખાં સંબંધોનું અહીં સંવેદનાસભર પ્રતિબિંબ છે. સુશિક્ષિત અને સહૃદયી યુવક-યુવતીઓ મોડર્ન છે ને સાથે જ મૂલ્યોથી પણ સભાન છે. પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો તથા ત્રણ યુગલોના સહજપ્રસન્ન પ્રેમની આ કથા છે.
                    વળી, ન્યૂયોર્ક શહેરના જીવનની વાસ્તવિકતા, અનુભવો અને સંવેદનાની અહીં સુંદર ગૂંથણી થઈ છે. આ કથા ખરા અર્થમાં ન્યૂયોર્ક શહેર માટેનું પ્રેમ-ગીત છે. પ્રેમના નિઃશબ્દ આમંત્રણનો પડઘો પાડીને, સમજણ અને સંજોગોને વીંધીને આરપાર નીકળતી પ્રણયકથા એટલે આમંત્રિત.

There have been no reviews