Radha Krishna Na Prempatro

Radha Krishna Na Prempatro by Vimmi Vishnu Chevali | Gujaratri book about love letters of Radha & Krishna.રાધા કૃષ્ણ ના પ્રેમપત્રો - લેખક : વિમમી વિષ્ણુ ચેવલીસ્નેહ, સમર્પણ અને ત્યાગનું સર્વોચ પ્રતીક. રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે ૨ એ વર્ષો અદ્ભુત ૨. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે તેઓ વચ્ચે કોઈ પ્રકારનો સંવાદ પણ થયો નથી, પણ જો એ સમયે તેઓએ એકબીજાને પત્રો લખ્યા હોત તો લાગણીની અભિતિ કેવી રીતે કરી હશે એ રાધાકૃષ્ણના પ્રેમપત્રોમાં દર્શાવ્યું છે. વિતેલા જ્તનની વાઘે, આર્યાવર્તની એ વખતની વિકટ પરિસ્થિતિઓ અને કૃષ્ણનું અંગત જીવન એ આ પત્રોનો મુખ્ય ભાવ છે. |