Prem Harika Roop Hai


Prem Harika Roop Hai

Rs 450.00


Product Code: 19465
Author: Doctor Maheboob Desai
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Number of Pages: 178
Binding: soft

Quantity

we ship worldwide including United States

Prem Harika Roop Hai by Dr. Maheboob Desai | Best Religious Gujarati book by Dr. Maheboob Desai | Unique Sufis who explain the meaning of life. 

પ્રેમ હરિકા રૂપ હૈ - લેખક : ડો. મહેબૂબ દેસાઇ 

જીવન મર્મ સમજવતી અનોખી સૂફી કથાઓ. 

                 સૂફી શબ્દ કોઈ ધર્મ કે મઝહબનો મોહતાજ નથી. દુનિયાના કોઈ ધર્મમાં મૂલ્યોને આચરણમાં મૂકનાર દરેક માનવી સૂફી છે. જીવનમૂલ્યોના પ્રયારપ્રસારનું પવિત્ર કાર્ય કરનાર સંતો – કબીર, તુલસીદાસ, સૂરદાસ કે મીરાંબાઈ બધાં જ નખશીખ સૂફી જ હતાં.

               સૂફી વિચારધારા એટલે શું? સૂફી એટલે ધર્મના વિચારોને શાબ્દિક અર્થમાં પામવા કરતાં ગૂઢાર્થને સમજે એ. સૂફી એટલે ઈશ્વર સર્વવ્યાપી છે અને માનવીના હૃદયમાં જ વસે છે એવું સમજે એ. સૂફી વિચારધારા ધાર્મિક ક્રિયાકાંડો કરતા માનવીના ઋજુ હૃદયમાં વસે છે. અહંકારનો ત્યાગ કરીને 'હુંપણાની ભાવનામાંથી મુક્ત થઈને ઈશ્વરપ્રાપ્તિ કરવી એ સૂફી વિચારધારાનું હાર્દ છે.

સૂફી વિચારધારાને સાકાર કરીને આપણને સૌને સાયા જીવનનો રાહ બતાવનાર વિશ્વભરના સૂફી સંતોની કથાઓ અને અમૃતવચનો આ પુસ્તકમાં સમાવ્યાં છે. આ કથાઓનું પવિત્ર અજવાળું તમારા હૃદયને ચોક્કસ નવી ઊંચાઈએ લઈ જશે


There have been no reviews