Pankhi Parivar
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Pankhi Parivar By Pravin Sarvaiya પંખી પરિવાર લેખક પ્રવીણ સરવૈયા સ્થાનિક અને વ્યાપક રીતે જોવા મળતા ૧૦૨ પક્ષીઓનો પરિચય. તેમના અવાજ, , કદ, રંગ, આકાર, ખોરાક, વસવાટ, સામાન્ય વર્તણૂક,સ્થળાંતર તથા આદતો વગેરેની ઝીણામાં ઝીણી માહિતી રંગીન ફોટોગ્રાફ્સ સાથે આવરી લેવાઈ છે. ભારતમાં વસતા તથા થોડા સમય માટે વિદેશથી આવતા પંખીઓ ની વિશેષ સંકલિત માહિતી. પ્રકૃતિમાં રસ ધરાવનારાઓ તથા પક્ષી પ્રેમીઓને માટે સરળ ભાષામાં લખાયેલું માહિતીપ્રદ પુસ્તક.  | 





