Nakshtra Shanhita


Nakshtra Shanhita

New

Rs 150.00


Product Code: 19299
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 54
Binding: Soft
ISBN: 978819563159

Quantity

we ship worldwide including United States

Nakshtra Shanhita by Dr. Nalin Pandya | Gujarati Astrology book | Jyotish Vigyan No Varso.

નક્ષત્ર સંહિતા - લેખક : ડો. નલિન પંડયા 

દરેક નક્ષત્રમાં જન્મેલાંનું જીવન સુખમય બનાવવાના સરળ પ્રયોગો વ્યક્તિનો સ્વભાવ - બીમારી ક્યારે થશે તેની જાણકારી.

જયોતિષશાસ્ત્રમાં વિવિધ પ્રકારના નક્ષત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ બધા નક્ષત્ર જેટલા મહત્ત્વપૂર્ણ છે તેટલા જ વ્યક્તિત્વના જીવન પર પણ અસર પાડે છે. તમને માનવામાં નહિ આવે પણ આ વાત સાચી છે. આ નક્ષત્રમાં માણસ જન્મ લે છે. તે નક્ષત્ર તેમનો સ્વભાવ અને આગળના જીવન પર તેમની અસર જરૂર છોડે છે.
                        આ પુસ્તકમાં જુદા-જુદા નક્ષત્રોમાં જન્મ લેનાર લોકોની શું ખાસિયત હોય છે તે દર્શાવ્યું છે. જયોતિષશાસ્ત્રમાં વર્ણવેલા ૨૭ નક્ષત્ર દ્વારા આપણે વ્યક્તિના વ્યક્તિત્વના રંગ-ઢંગ જાણી શકીએ, ઉપરાંત તેના આગલા જીવન પર એની શું અસર પડે છે, તથા ગ્રહ અને નક્ષત્રો દ્વારા રોગો, તેના કારણ અને નિવારણની ચર્ચા પણ આ પુસ્તકમાં કરવામાં આવી છે.

There have been no reviews