Mesh thi Min
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Mesh thi Min by Navinbhai Zaveri. Popular Gujarati astrology book for Rashi Faladesh & planet prediction.ફળાદેશમાટે જ્યોતિષશાસ્ત્રનો લોકપ્રિય દળદાર મહાગ્રંથ. આ મહાગ્રંથમા બારેય સ્થાનોમા જુદાજુદા ભાવમા રહેલા ગ્રહોની દ્રષ્ટી, યુતિ અને સ્થિતિનો, પ્રભાવ, જાતકના વ્યક્તિગત, પારિવારિક, સામાજીક, અને વ્યાવસાયિક સંબંધો અને શુભ અશુભ યોગોની સરળ સવિસ્તાર શાસ્ત્રીય છણાવટ કરવામા આવીછે. 12 રાશીઓ, 12 લગનો, દરેક લગ્નમા વિવિધ ગ્રહોની યુતિઓ નો ફળાદેશ રજૂ કરતુ ગુજરાતી ભાષાનુ આ સૌપ્રથમ પુસ્તક છે.  | 













