Samvedana No Divo
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Samvedana No Divo by Dr. Maheboob Desai | Gujarati Inspiration book.સંવેદના નો દીવો - લેખક : ડો. મહેબૂબ દેસાઇધર્મ અને સમાજમાં પ્રકાશ ફેલાવતા શાશ્વત સર્જનોની વાત. આજના બદલાતા યુગમાં મૂલ્યોના થઈ રહેલ પતનથી માનવીની સંવેદનાને મરી પરવારી છે એવું લાગે છે. સંવેદના એ માનવજીવનની ઘરોહર છે. માનવજીવન સંવેદના વિના સંભવ જ નથી,પણ સંવેદનાને મહેસુસ કરવી તેના મૂલ્યો અને ભાવનાને સમજવી એ અવશ્ય કપરું કર્યું છે. આજે માનવીની સંવેદના ને ધબકતી રાખવી એ મોટો પડકાર બની ગયો છે. પણ સવાલ એ છે કે સંવેદના એટલે શું? સાચી સંવેદના કેવી રીતે ઓળખવી આ પુસ્તકના લેખો તમને સંવેદનાનું સાચું સરનામું દર્શાવીને તમારી સંવેદનાને જીવંત કરશે. |





