Mrugjal


Mrugjal

Rs 450.00


Product Code: 17082
Author: Vicky Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 200
Binding: Soft
ISBN: 9788193707722

Quantity

we ship worldwide including United States

Mrugjal By Vicky Trivedi. Gujarati book novel on crime & suspense story.

મૃગજળ - લેખક : વિકી ત્રિવેદી 

મીસીસ વૈભવી શાસ્ત્રી આ બધું કયારે બન્યું?શું કઈ રીતે બન્યું જાડેજાએ વૈભવીનો પ્રશ્ન ગણકાર્યો નહીં. તમે શેની વાત કરો છે ઇન્સ્પેકટર સાહેબ વૈભવી નવાઈથી ઈન્સ્પેક્ટરને જોઈ રહી. વેલ તો તમને એ ખબર નથી કે મી. ગિરીનું ખૂન થયું છે ઇન્સ્પેકટર જાડેજાએ વાત આગળ વધારી ઇન્સ્પેકટર અમરે વૈભવિના હાવભાવ' જોઈ લેવા એક નજર નાખી. ખે. ખુન.વૈભવી ચોકી ગઈ,ખુન. ગિરીશ સરનું એ કંઈ રીતે બને એ જ સવાલ હું તમને કહું છું કે મી. ગિરીશનું ખૂન કઈ રીતે થયું.શમણાંની શોધમાં કામ ની મન વી મને મને શુ ખબર હોય ઇસ્પેકટર હું તો ગઈ કાલે ઓફીસ જ નથી ગઈ. ઇન્સપેક્ટર જાડેજાએ તરત જ પોઇન્ટ પકડી લીધો, મેં તમને ખૂન થયું છે એમ કહ્યું છે કયારે થયું એમ નથી કહ્યું તો તમને શું ખબર કે ખૂન કાલે જ થયું હોય ઇન્સ્પેકટર અમર અકળાયેલી વૈભવિના ચહેરાને ધ્યાનથી જોઈ રહ્યો.


There have been no reviews