Mahesh Shah Na A One Liner


Mahesh Shah Na A One Liner

Rs 200.00


Product Code: 18034
Author: Mahesh Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 162
Binding: Soft
ISBN: 9789384780333

Quantity

we ship worldwide including United States

Mahesh Shah Na A One Liner by Mahesh Shah | Gujarati joke book | Gujarati one liner jokes | Gujarati fun | Gujarati hasya
મહેશ શાહ ના એ વન લઈનાર - લેખક : મહેશ શાહ 

મહેશ શાહનો જન્મ ગુજરાતી હાસ્યલેખકોની જન્મભૂમિ ગણાતા ખાડિયા (રાયપુર-અમદાવાદ)માં વર્ષ ૧૯૬૨માં થયો. તે વ્યવસાયે પત્રકાર છે. ધીર-ગંભીર પ્રકૃતિ ધરાવતા મહેશ શાહે હાસ્ય લેખક તરીકે પણ પોતાની આગવી ઓળખ બનાવી છે.
              અખબારો-મેગેઝિનોમાં એમના અનેક હાસ્યલેખો પ્રકાશિત થયા. તેમજ વ્યક્તિના માઇક્રો ઓઝર્વેશનમાંથી એમણે સહજપણે આલેખેલા હ્યુમર વન લાઇનર મજેદાર અને. ચોટદાર હોય છે. ઇટન્ટ વન લાઈનર સંભળાવતા હોવાથી મિત્રો મહેશ શાહને વન લાઇનરના શહેનશાહ કહે છે.


There have been no reviews