Mukt Gagan Nu Mast Pankhi
    Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Mukt Gagan Nu Mast Pankhi by Osho  “મુક્ત ગગનું પંખી” જે હોય તે સ્વયંમાં સ્થિત જ હોય. ઓશોને આપણે શું મૂલવી શકીએ ?   ઓશોનું આ પુસ્તક અંગ્રેજીમાં અમેરિકામાં “Autobiography of a Spiritually Incorrect Mystic” ના નામે છપાયું હતું.   સાંપ્રત સમયના એક અતિ અસાધારણ રહસ્યદર્શીના જીવન અને દર્શનને ઉજાગર કરતી એક અપરિહાર્ય કૃતિ.   ઓશોના આશરે પાંચ હજાર કલાકોના વાર્તાલાપોમાંથી તૈયાર થયેલું આ પુસ્તક ઓશોની તાલીમ, તેમના બાળપણથી યુવાવસ્થા, ફિલસૂફી વિષયના પ્રાધ્યાપક અની કેટલાય વર્ષો કરેલા પ્રવાસ દરમિયાન તેમણે આપેલી ધ્યાન અંગેની વિધીઓની કહાણી છે.   | 





