Love Ni Journey


Love Ni Journey

Rs 550.00


Product Code: 18570
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 220
Binding: Soft
ISBN: 9789390572922

Quantity

we ship worldwide including United States

Love Ni Journey by Ashish Surani. | Gujarati romantic novel. | Gujarati love story book.

લવની જર્ની - લેખક : આશિષ સુરાણી 

અમદાવાદની સામાન્ય પોળમાં રહીને મોટો માણસ બનવાનાં સપનાં જોતો કેશવ. 
ઝગમગતી મુંબઈ નગરીમાં આલિશાન જીવન જીવતી રુહી. 
પરસ્પર વિરુદ્ધ જીવન જીવતાં કેશવ અને રુહીની કથા શું છે?
સમાજના ઉચ્ચવર્ગના કહેવાતા લોકો, સામાન્ય લોકોની સાચી સમજણનો પણ સ્વીકાર શા માટે કરતા નથી?
કેશવ અને રુહીનો સંઘર્ષ કેવો અંજામ લાવશે?
જીવનમાં આવતા અચાનક અને અણગમતા બદલાવને સ્વીકારવાની અનોખી યાત્રા અને ગુમાવેલા પ્રેમને ચકાસવાની Unique કથા.... આજે જ વાંચો...


There have been no reviews