Nagvansh Na Yoddhao Part 2


Nagvansh Na Yoddhao Part 2

Rs 998.00


Product Code: 19619
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025
Binding: soft

Quantity

we ship worldwide including United States

Nagvansh Na Yoddhao part 2 by Akshat Gupta | Gokul nu Yuddh | Gujarati novel book.

નાગવંશના યોદ્ધાઓ ભાગ 2 - લેખક : અક્ષત ગુપ્તા

શું એ અનામી નાગા સાધુ અમર છે અને ૨૦૨૫ માં પણ જીવંત છે? શું અજા અને શંભુજી સહિત ગોકુળના છેલ્લા અઢાર સંરક્ષકોએ સરદાર ખાન અને હજારો ક્રૂર અહવાનોની પુનઃ સશક્ત બનેલી સેના સામે સફળતા મેળવી હતી કે હારી ગયા હતા? શું ધ્રુવને હિમાલયના રહસ્યમય શિખરો પર ધર્મના અલૌકિક રક્ષકો મળ્યા?

નાગા યોદ્ધાઓના અંતિમ યુદ્ધમાં ઉતરતા પહેલા ગોપનીય ઇતિહાસ, દૈવી નિયતિ અને પહેલાં ક્યારેય ન કહેવાયેલી ગાથાની ઘાતક દંતકથાઓને અનુસરતી કથા માટે તમારી જાતને તૈયાર કરી લો.

જાણો ગોકુળના નાયકોના તોફાની ભૂતકાળ, તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને નિઃસ્વાર્થ બલિદાનને જેમણે આપણા અમૂલ્ય વર્તમાનને આકાર આપ્યો છે. 'નાગવંશના યોદ્ધાઓ'નો ભાગ-૨ રહસ્યમયી યોદ્ધાઓ અને ધર્મના રાક્ષસી દુશ્મનો સામેના પ્રચંડ અવતારને રજૂ કરે છે.


There have been no reviews