Thor Nu Pankhi


Thor Nu Pankhi

Rs 420.00


Product Code: 18062
Author: Navin Vibhaker
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
ISBN: 9789352370733

Quantity

we ship worldwide including United States

Thor Nu Pankhi by Navin Vibhakar | New Book by Navin Vibhakar | Gujarati novel book |

થોર નું પંખી - લેખક : નવીન વિભાકર 

કલ્પના ના રંગે રંગાયેલી સત્યકથા.

આફ્રિકાના સોમાલિયા દેશની ‘ફીમેલ જેનીટલ મ્યુટિલૅશન’ની  ભયંકર પ્રથાનો ભોગ પામેલી યુવતી નાસીને લંડન પહોંચી, સ્વબળે દુનિયાની ટોપની મૉડેલ અને અભિનેત્રી બની.  આ પ્રથાના વિરોધની ઝુંબેશ માટે યુએનથી સન્માનિત થઈ તેની સત્યકથા પરથી તૈયાર થયેલી કાલ્પનિક નવલકથા.

The young woman, a victim of the horrific practice of female genital mutilation in the African country of Somalia, fled to London, becoming the world's top model and actress on her own. A fictional novel based on the fact that he was honored by the UN for his campaign against this practice.


There have been no reviews