Leadership Ni Pathshala


Leadership Ni Pathshala

Rs 798.00


Product Code: 18930
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 296
Binding: Soft
ISBN: 9789392536229

Quantity

we ship worldwide including United States

Leadership Ni Pathshala by Simon Sinek | Gujarati book which make you learn funda of good leadership.

લીડરશિપની પાઠશાળ - લેખક : સાયમન સિનેક 

સફળ લીડર બનવા માટેનું પુસ્તક.

એક અદ્ભુત પુસ્તક જે તમને સફળ લીડર બનાવી શકશે.
આ પુસ્તક સફળ લીડર બનવા માટે માસ્ટર કી છે.

આ પુસ્તક એક સફળ લીડર માટેની પાઠશાળા છે.

  • સફળ લીડર સળ શા માટે થાય છે?
  • સફળ લીડરમાં એવા કયા ગુણો છે તેથી તેના સાથીદારો-અનુયાયીઓ તેને અનુસરે છે.
  • સફળ લીડરને સંકટ સમયે સાથ આપે છે અને તેની સાથે જોડાયેલા રહે છે,
  • સકળ લીડરના સાથીઓ તેના લીડરને મળવા હંમેશાં ઉત્સુક જ રહે છે. તેનો દરેક બોલ ઝીલવા અને ટીમ અને લીડર માટે પોતાનું સર્વસ્વ લુંટાવવા તત્પર હોય છે.

પુસ્તક વિશે.....

  • મિલિટ્રીના નૌ જવાનો પોતાના લીડર માટે જાન આપવા તત્પર રહે છે? શા માટે? 
  • નેવી – નૌકાદળમાં પણ દરેક ટીમ આ જ પ્રમાણે અનુસરે છે. આમ કેમ?
  • આજ તેમના લીડરની ખાસિયત અને આજ સફળતા છે. 

લીડરશિપની પાઠશાળા આજ ગુણો કેવી રીતે વિક્સાવી શકાય તે માટે ન્યુયોર્ક, 'ટાઇમ્સના બેસ્ટસેલર લેખક સિમોન સિનેકે વિશ્વના પરિભ્રમણ દરમ્યાન ઊંડો અભ્યાસ કરી એવી નોંધ લીધી છે કે અમુક ટીમ-સફળતા પ્રાપ્ત કરે છે અને બીજી ટીમ નિષ્ફળતા. આ વિશે ઊંડો બોધપાઠ આપી સફળ લીડરશિપની કેળવણી આપે છે.
             આ પુસ્તક લખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સારા લીડર બનવામાં મદદ | કરવાનો નથી પણ સમગ્રવિશ્વને વધુ સારા લીડરની જરૂર છે તે સંદેશ પણ આપે છે.


There have been no reviews