Lala Hardayal


Lala Hardayal

Rs 300.00


Product Code: 17518
Author: Vishnu Pandya
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 152
Binding: Soft
ISBN: 9789386736505

Quantity

we ship worldwide including United States

Lala Hardayal by Vishnu Pandya | Biography of Lala Hardayal. Simple life and high thoughts was his Mantra

લાલા હરદયાલ - લેખક : વિષ્ણુ પંડ્યા 

ભારતીય સ્વાતંત્રય સંગ્રામમાં ક્રાંતિકારી હતા. તેમનો જન્મ દિલ્હીમાં ૪ ઓક્ટોબર ૧૮૮૪માં પિતા ગૌરીદયાળ અને માતા ભોલીરાણીને ત્યાં થયો હતો.

જીવન વિષે : 
એમના વિશે કહેવાય છે કે તેઓ ધોરણ ૫ માં હતાં ત્યારે ધોરણ ૯ ના પ્રમેયો મોઢે બોલી જતા હતા. ત્યારબાદ તેમણે લાહોર કોલેજમાં અભ્યાસ કર્યો અને પ્રથમ નંબર થી પાસ થયા હતા. તેઓ માનતા હતા કે "સ્વાતંત્ર્ય ભાવના વગરનું શિક્ષણ શા કામનું?" "સાદું જીવન અને ઉચ્ચ વિચારો" આ એમનો મંત્ર હતો. લંડનમાં વંદે માતરમ્ ગીત ગુંજતુ કરીને તેઓ અચાનક ભારત આવી ગયા. અને તેઓએ ગોપાલ કૃષ્ણ ગોખલે, લોકમાન્ય ટિળક, લાલા લાજપતરાય વગેરે જેવા ક્રાંતિકારીઓને મળીને લાહોરમાં ક્રાંતિકારી યુવાનોને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું.

It is said about them that when they were in standard 5 the norms of standard 9 were spoken out loud. He then studied at Lahore College and passed the first position. They believed that "why freedom without freedom?" "Simple life and high thoughts" was his mantra. After singing the song Vande Matram in London, he suddenly came to India. And they started revolutionizing young revolutionaries in Lahore with revolutionaries such as Gopal Krishna Gokhale, Lokmanya Tilak, Lala Lajpat Rai etc.


There have been no reviews