Muththi Unchera Kanti Madia


Muththi Unchera Kanti Madia

Rs 1200.00


Product Code: 16680
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 404
Binding: Soft
ISBN: 9789381478356

Quantity

we ship worldwide including United States

Muththi Unchera Kanti Madia By Sanjay Chhel

મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા લેખક સંજય છેલ - Biography of Kanti Madia.

૬૦થી વધુ યાદગાર નાટકમાં ભૂમિકા ભજવનારા લેજેન્ડ કાન્તિ મડિયા વિશે ૧૩૦થી વધુ ગુજરાતી, હિંદી, મરાઠી કલાકારો, લેખકો અને હસ્તીઓએ આ પુસ્તકમાં તેમની સાથેના સંસ્મરણો આલેખ્યા છે, તેમનાં પ્રદાનને મૂલવ્યું છે, તેમ જ કેટલાંક નાટકોનો આસ્વાદ પણ કરાવ્યો છે. કાન્તી મડિયા ઉપરાંત છેલ્લાં પચાસ વરસની ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિના ઈતિહાસની ઝલક પણ આ દળદાર પુસ્તકમાં જોવા મળે છે.


There have been no reviews