Kusht


Kusht

Rs 250.00


Product Code: 15740
Author: Mahendra Acharya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Kusht By Mahendra Acharya

કુષ્ટ લેખક મહેન્દ્ર આચાર્ય 

મહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે


There have been no reviews