Hanuman Ekavan in Gujarati


Hanuman Ekavan in Gujarati

Rs 320.00


Product Code: 19133
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 160
Binding: Soft
ISBN: 9789393542205

Quantity

we ship worldwide including United States

Hanuman Ekavan by Viral Vaishanv | In this Gujarati book, 51 epic events of Hanumanji's life are presented in a way that anyone from young to old can enjoy.

હનુમાન એકાવન  - લેખક : વિરલ વૈષ્ણવ 

આ પુસ્તકમાં હનુમાનજીના જીવનના ૫૧ પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઇપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યાં છે.
 
                          હિંદુ ધર્મમાં હનુમાનજીનું સ્થાન અનોખું છે. કોઈ ભક્ત ભગવાનનું પદ મેળવી શકે; તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હનુમાનજી છે. પ્રભુ શ્રીરામના અનન્ય સેવક હનુમાનજી શ્રીરામમાં એવા તો એકાકાર થઈ જાય છે કે, તેઓ સ્વયં પૂજનીય બની ગયા છે. શિવના અગિયારમાં રુદ્ર એટલે કે ભગવાન શિવનાં અંશરૂપ હનુમાનજીનો જન્મ પ્રભુ શ્રીરામના અવતારલીલામાં ભાગ ભજવવા માટે થયો હતો; પરંતુ હનુમાનજીએ ભક્તિનું એવું તો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું કે, તેઓ સદાને માટે પ્રેરક અને પૂજનીય બની ગયા. ભારત અને ખાસ કરી ગુજરાતમાં હનુમાનજીની પૂજા વ્યાપકપણે થાય છે. ભાગ્યે જ કોઈ એવી સોસાયટી હોય જ્યાં હનુમાનજીની દેરી ન હોય.

                      આ પુસ્તકમાં હનુમાનજીના જીવનના ૫૧ પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઇપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યાં છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે હનુમાનજીના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે હનુમાનજીના જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે..

There have been no reviews