Khalil Dhantejvi Set of 10 books


Khalil Dhantejvi Set of 10 books

Rs 3000.00


Product Code: 18245
Author: Khalil Dhantejvi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 1000
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Khalil Dhantejvi Set of 10 books by Khalil Dhantejvi | Gazal books of Khalil Dhantejvi in Gujarati.

ખલીલ ધનતેજવી દસ પુસ્તકો નો  સેટ - લેખક : ખલીલ ધનતેજવી 

મુશાયરાઓમાં પ્રત્યેક શેર પર જેમને દાદ મળતી હોય તેવા કવિઓની પ્રથમ પંક્તિમાં લેવાતું નામ તે ખલીલ ધનતેજવી. કવિનો એક શેર માણો : “જે તને ચુંબન કરી ચાખી જશે, એ હવા મારા સુધી પહોંચી જશે!” ખમીર અને ખુમારીના આ કવિની ગઝલોમાં શેરિયત છે, સાદગી સાથેનું ઊંડાણ છે. કવિની હજારથી વધુ ગઝલોના દશ સંચયનાં નામમાં રહેલો ‘સ’નો પ્રાસ કવિત્વશક્તિનાં દર્શન કરાવે છે 

  1. સાદગી - (Sadgi bKhalil Dhantejvi)
  2. સારાંશ - (Saransh by Khalil Dhantejvi)
  3. સોગાદ - (Sogad by Khalil Dhantejvi)  
  4. સૂર્યમુખી - (Suryamukhi by Khalil Dhantejvi) 
  5. સાયબા - (Sayba by Khalil Dhantejvi)
  6. સાંવરિયો - (Savariyo by Khalil Dhantejvi)
  7. સગપણ - (Sagpan by Khalil Dhantejvi) 
  8. સરોવર - (Sarovar by Khalil Dhantejvi) 
  9. સોપાન - (Sopan by Khalil Dhantejvi)
  10. સારંગી - (Sarangi by Khalil Dhantejvi)

There have been no reviews