Just Ek Minute Part 4


Just Ek Minute Part 4

Rs 300.00


Product Code: 16069
Author: Raju Andharia
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016

Quantity

we ship worldwide including United States

Just Ek Minute Part 4 By Raju Andhariya

જસ્ટ એક મિનીટ પાર્ટ ૪ લેખક રાજુ અંધારિયા

 જસ્ટ એક મિનિટ એ રાજુ અંધારિયાનું ખૂબ જ લોકપ્રિય પુસ્તક છે. થોડામાં ઘણું કહેતા આ લેખો વાચકને પ્રેરણાના નવા જ પંથ પર વિહાર કરાવી એક નવી જ દિશા ચીંધી આપે છે. ચિત્રલેખામાં તે રેગ્યુલર કોલમ રૂપે પ્રગટ થાય છે અને ખૂબ જ લોકપ્રિય પણ છે.આ પુસ્તકની અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. વાંચવા અને ભેટમાં આપવા જેવું આ પુસ્તક ખૂબ જ સુંદર છે.


There have been no reviews