Jigar Ni Jadibutti


Jigar Ni Jadibutti

Rs 198.00


Product Code: 16323
Author: Shailesh Sagpariya
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2017
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343185

Notify me when this item is back in stock
we ship worldwide including United States

Jigar Ni Jadibutti By Shailesh Sagpariya

જિગર ની જડીબુટ્ટી લેખક શૈલેશ સગપરીયા (સંજવીની શ્રેણી સાથે)

આ શ્રેણી વિષે:
જીવન જીવવાનું જોમ અને જુસ્સો પુરો પાડે તેવી પુસ્તકશ્રેણી.
મૂર્છિતને બેઠા કરી દે તેવી જાદુઈ જડીબુટ્ટી એટલે સંજીવની. આવી ચમત્કરિક જડીબુટ્ટી કદાચ કલ્પનાનો જ વિષય છે. પરંતુ... એમ પણ ન કહી શકાય કે સંજીવની જેવું કશું અસ્તિત્વમાં જ નથી.
હકીકતે માણસ હારી ગયો હોય, થાકી ગયો હોય, નિરાશ થઈ ગયો હોય...ત્યારે તેને જીવન જીવવાનું બળ આપે, જુસ્સો પૂરો પાડે, તેવી દરેક વસ્તુ સંજીવની જ છે ને? પછી ભલેને તે વ્યક્તિ હોય, વાર્તા હોય, વસ્તુ હોય કે શબ્દો હોય. આ પુસ્તકશ્રેણીમાં પણ જીવનને તરબતર કરી દે તેવી મજાની વાતો અને વિચારોનો અનોખો સંગ્રહ છે.

There have been no reviews