Jaytva


Jaytva

Rs 600.00


Product Code: 18182
Author: Jay Vasavada
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 108
Binding: Soft
ISBN: 9788191039061

Quantity

we ship worldwide including United States

Jaytva by Jay Vasavada | ‘જયત્વ’ – જય વસાવડાનો મનના જમણવાર સમો રસથાળ | New gujarati book of very popular Gujarati writer Jay Vasavada 

જયત્વ - લેખક : જય વસાવડા

આ દીપોત્સવી પર્વ નિમિત્તે તેમજ આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટે આપના સ્નેહી-સ્વજનો, મિત્રો-સાથીઓને કાયમી યાદ રહી જાય તેવી ભેટ આપો.
ચોકલેટ, મીઠાઇ, ડ્રાયફુટ્સ જેવી ભેટો કરતા જેનો કાયમી સ્વાદ રહી જાય તેવી પુસ્તકની ભેટ આપો.

જય વસાવડા એ દેશ-વિદેશોના પોતાના પ્રવાસ દરમિયાન જાતે લીધેલા એકસોથી વધુ રંગબેરંગી with 4K Resolution ફોટોગ્રાફ્સ સાથે પ્રસ્તુત , એમના જ સફળતાપ્રેરક, પ્રેમસંબંધી, જીવનના આનંદ-સુખ સાથે જ્ઞાન પીરસતા ક્વોટ્સના અક્ષરદીપ પ્રજજવાળતું મોટું ઓલ કલર પેજીઝ સાથેનું પુસ્તક દીપોત્સવી પર્વોમાં ભેટ આપો. અને જિંદગીમાં સદા જય - victory પ્રાપ્ત કરો.


There have been no reviews