James Bond 007 For Your Eyes Only
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
James Bond 007 For Your Eyes Only by Ian Fleming | Gujarati Suspence Novel book | Translated by Viral Vaishanav.જેમ્સ બૉન્ડ ૦૦૭ ફોર યોર આઈઝ ઓન્લી - લેખક : ઇયાન ફ્લેમિંગગુપ્તચર સંસ્થાના મિશન્સથી પર થઈને... દગો પ્રેમ અને ભય વચ્ચે અટવાયેલા બૉન્ડની સંવેદનશીલ બાજુનો અપ્રતિમ દસ્તાવેજ! આ પુસ્તક માત્ર 007ની રોમાંચક કથાઓનું નથી, પરંતુ માનવ સ્વભાવના ઊંડાણ અને નૈતિક મંથનને આલેખતો બૉન્ડ સાહિત્યનો શ્રેષ્ઠ સંગ્રહ છે. બૉન્ડ શ્રેણીનું આઠમું પુસ્તક આ પુસ્તકમાં પાંચ ટૂંકી વાર્તાઓ છે. ફ્લેમિંગે આ વાર્તાઓ મૂળ એક ટીવી સિરિયલના પ્લોટ તરીકે વિચારી હતી, જે ક્યારેય બની ન શકી એટલે તેને વાર્તાસ્વરૂપે ઢાળી દીધી. આમાં કોઈ વૈશ્વિક ષડયંત્રો નથી, પણ બૉન્ડના રોજિંદા જોખમી કામકાજની ઝલક છે. 007ની નિર્ણયશક્તિ અને આંતરિક નૈતિક દ્વિધા સમજવા માટે આ સંગ્રહ અગત્યનો છે. |





