Jagine Joun To..


Jagine Joun To..

Rs 300.00


Product Code: 19109
Author: Haresh Dholakia
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 128
Binding: Soft
ISBN: 9788119132294

Quantity

we ship worldwide including United States

Jagine Joun To.. by Haresh Dholakia | Gujarati book | New Article book.

જાગીને જોઉં તો.. - લેખક : હરેશ ધોળકિયા 

વેદાંત ના મહાન વિચારો દ્વારા સાર્થકતાની અનુભૂતિ તરફની યાત્રા. 

            ભારતીય ચિંતન અદ્ભુત છે, તે માત્ર બાહ્ય જગતનો વિચાર કરી અટકી નથી જતું. તેને તો બાહ્ય માનવની પાછળ રહેલ આંતરિક ચેતનાની ઓળખાણ કરાવવામાં રસ છે. તે કહે છે કે આ ચેતનાની ઊંચાઈ, સર્વવ્યાપકતા અને અનંતતાના પરિચય દ્વારા જીવનમાં ઊંડી ધન્યતાની અનુભૂતિ કરી શકાય છે.આ પુસ્તકમાં મહાન ભારતીય ચિંતનની ઝાંખી આપવામાં આવી છે. ભારતીય ચિંતન કહે છે કે પહેલાં સંભળાય કે વંચાય પછી તેનું સતત મનન થાય અને ત્યારબાદ તેના ઉપર ધ્યાન કરાય.
              ધ્યાન કરવું એટલે વિચારોને સતત મનમાં વાગોળ્યા કરવા વિચારોને સતત વાગોળવાથી ધીમેધીમે એ વિચારો મનમાં ઊતરવા લાગશે અને વ્યક્તિત્વની સાથે એકરૂપતાનો અનુભવ કરાવશે. આવું બને ત્યારે સંભવ છે કે દિવ્ય અનુભૂતિનું દર્શન થાય. પ્રથમ નજરે આવું બનવું કદાચ કઠિન લાગે પણ સતત ચિંતન મનન અને ધ્યાનની ક્રિયા તેને ચોક્કસ સંભવ બનાવી શકે.
મૌન, વિચારોનું સતત અધ્યયન અને ચિંતનમાં મન ડૂબી જવું જોઈએ, તેના મય થવાનું છે. આ પુસ્તકના લેખો એ અનુભૂતિ માટે સ્વમાં ઝળહળતા અનંતની ઝાંખી કરાવે છે.


There have been no reviews