Ishvare Aapeli Bhet


Ishvare Aapeli Bhet

Rs 300.00


Product Code: 17629
Author: Ankit Trivedi
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 116
Binding: Soft
ISBN: 9789388882699

Quantity

we ship worldwide including United States

Ishvare Aapeli Bhet by Ankit Trivedi | New Book by Ankit Trivedi published in 2019 about life enrichment.

ઈશ્વરે આપેલી ભેટ - લેખક : અંકિત ત્રિવેદી 

સંબંધો માં રહેલાં સત્યની ઓળખ.

જીવન શબ્દ જ જીવંત છે
જે પળેપળે નિત્યનૂતન છે અકળામણ, ઉદાસી, નિરાશાને દેશવટો આપે એવા સમયનું ગામ છે.
જીવનની ક્ષિતિજે રોજ એક સૂરજ ઊગે છે.
જેનું અજવાળું આપણા લોહીના અંધકાર સુધી પ્રસરે છે.
આવું અજવાળું પ્રત્યેકને ભેટમાં મળે છે.
એને બે પૂઠાં વચ્ચે સાચવીને રાખ્યું છે.
કવિતા અને આસ્વાદના મુકામે ખૂટી ગયું છે જેની પાસે એને હાથોહાથ આપવું છે.
આ ક્ષણ અને આજનો દિવસ એમાં મોખરે છે…

There have been no reviews