Ishvar Kon Hu Kon


Ishvar Kon Hu Kon

Rs 360.00


Product Code: 16060
Author: Sirshree
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Number of Pages: 208
Binding: Soft
ISBN: 9788184155556

Quantity

we ship worldwide including United States

Ishvar Kon Hu Kon By Sir Shree Tejparkhi

ઈશ્વર કોણ હું કોણ લેખક સર શ્રી તેજપારખી
 
પ્રશ્નો-જવાબો સ્વરૂપે આધ્યાત્મિક માર્ગદર્શન આપતું પુસ્તક. આધ્યાત્મિક રુચિ ધરાવનારાઓને રસ પડે તેવું પુસ્તક. 

આત્મસાક્ષાત્કાર મેળવવાનો માર્ગ Ishwar Kon Hu Kon (Gujarati Translation of Who Am I Now) by Sirshri જયારે આપ કહો છો કે 'મેં ભોજન ખાધું' ત્યારે આપ સ્વયંને શરીર માની રહ્યા છો. જયારે આપ કહો છો કે 'મને મારો અનુભવ થયો' ત્યારે આપ સ્વયંને ચૈતન્ય માની રહ્યા છો. સ્વયંને પૂછી જુઓ કે 'હું કોણ છું?' પોતાની પૂછપરછ કરો કે શું આપ શરીર છો? શું આપ ચૈતન્ય છો? શરૂઆતમાં આપણે અલગ-અલગ જવાબો આવશે પરંતુ ધીરે-ધીરે આપ પોતાને ઓળખી શકશો,પછી થશે સ્વઅનુભવ,આત્મસાક્ષાત્કાર


There have been no reviews