Inner Engineering


Inner Engineering

Rs 450.00


Product Code: 18769
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 213
Binding: Soft
ISBN: 978939101952

Quantity

we ship worldwide including United States

Inner Engineering by Sadguru | Inspiration book by Sadguru | Published in more than 25 languages now available in Gujarati.

ઇનર એન્જીનિયરીંગ - લેખક : સદગુરુ 

દુનિયાભરમાં ૨૫ થી વધુ ભાષાઓનું પ્રકાશિત.
 
                   આત્મજ્ઞાની, યોગી અને યુગદ્રષ્ટા સદ્દગુરુ, એક આધુનિક ગુરુ છે. સદગુરુ જીવનને રૂપાંતરિત કરતાં યોગ અને અધ્યાત્મના સાર તત્ત્વોને ઉજાગર કરે છે. આ ક્રાંતિકારીનવા પુસ્તકમાં તેઓ પોતાના ગહન આંતરિક અનુભવોની ઈનર એન્જિનિયરિંગના સૂત્રના માધ્યમથી ભેટ આપે છે.
                  પુસ્તકમાં આપેલી શક્તિશાળી પધ્ધતિઓ તેમના દ્વારા ઘણા વર્ષો દરમિયાન વિકસિત કરવામાં આવી છે. આ અભ્યાસો શરીર અને મનને વ્યક્તિની અંદર અને આસપાસ રહેલી ઊર્જાઓની સાથે તાલમેલમાં લાવે છે, જેનાથી અસીમિત શકિત અને સંભાવનાઓના જગતનું સર્જન થાય છે. ઈનર એન્જિનિયરિંગ આનંદ અને સુખાકારી ઉત્પન્ન કરવાનું તમારું પોતાનું સોફ્ટવેર છે.

There have been no reviews