Safaltani Soneri Chavi


Safaltani Soneri Chavi

Rs 280.00


Product Code: 15413
Author: Shri Chandraprabh
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Binding: Soft
ISBN: 9789385581144

Quantity

we ship worldwide including United States

Safaltani Soneri Chavi By Shri Chandraprabh

સફળતાની સોનેરી ચાવી લેખક શ્રી ચંદ્રપ્રભ

સફળતાની સોનેરી ચાવી પૂજ્યશ્રી ચંદ્રપ્રભજીનું એવું અદભુત અનોખું પુસ્તક છે જે આપણને સામાન્ય વિચારસરણી કરતાં ઉંચી કક્ષાએ લઇ જઈ અસામાન્ય વિચારસરણીના માલિક બનાવે છે. હકારાત્મક વિચારસરણીએ માનવતાને શ્રી ચંદ્રપ્રભની એ ભેટ છે, જે વ્યક્તિના અંગત જીવન અને કારકિર્દીને તો બેહતર બનાવેજ છે જ, એના કૌટુંબિક અને સામાજિક પરિપ્રેક્ષ્યને પણ આનંદી  બનાવવામાં પણ પોતાનો મહત્વનો ભાગ ભજવે છે.

ગુરુદેવ પોતે કહે છે - મારી શાંતિ, સંતુષ્ટિ અને પ્રગતિનું પેહલું શ્રેય હકારાત્મક વિચારસરણીને જાય છે. આ મંત્રઆપણને શીખવે છે કે હમેશા પ્યાલાને અડધો ભરેલોજ જોવો. તમારી સામે જયારે પણ વિપરીત અને તણાવનું નિમિત્ત આવી પડે તો પહેલા સ્મિત કરો અને પછી પોતાના વિચારો અને વ્યવહારને હકારાત્મક રીતે રજુ કરવાનો સંકલ્પ લેવો.

    આ પુસ્તક આપના અંતર્ભનની નકારાત્મકતાઓને દુર કરશે અને તમને હકારાત્મકતાનું સુખ ચેન આપશે. જયારે પણ આપને એવું લાગે કે નિરાશા અને હતાશાએ, ક્રોધ અથવા તણાવે ઘેર્યા છે, તો ચોક્કસપણે આપ શ્રી ચન્દ્રપ્રભજીના કોઈ પણ પુસ્તક ઉઠાવીને વાંચો તો આપને શાંતિ અને સંતોષનું પ્રકાશ - કિરણ તરતજ લાધશે


There have been no reviews