Idam Vinodam


Idam Vinodam

Rs 340.00


Product Code: 16427
Author: Vinod Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 174
Binding: Soft
ISBN: 9789351624196

Quantity

we ship worldwide including United States

Idam Vinodam By Vinod Bhatt

ઈદમ વિનોદમ લેખક વિનોદ ભટ્ટ

ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસ માણવા મળે એવા હાસ્ય,વ્યંગ્ય  કટાક્ષ, પ્રહસન પ્રકારના પુસ્તકો પ્રકાશિત થતાં રહે છે. કારણ કે વિવેચકોએ કહ્યું છે તેમ ‘હાસ્ય અને વ્યંગ્ય માણસની શુષ્ક થઈ જતી જિંદગીને ઈંધણ આપતં ચાલકબળ છે. હાસ્યનું વરદાનપામેલા અને વર્તમાન ગુજરાતી સાહિત્યને ઉત્કૃષ્ટ અને. સાસ્તિક હાસ્ય સાહિત્યથી તરબોળ કરનાર હાસ્યલેખક વિનોદભાઈ ભટ્ટનું પ્રસ્તુત પુસ્તક ઈદમ્ વિનોદમ્ તદ્દન તાજું, હાસ્યરસથી છલકાતું તાજું પ્રકાશન છે.


There have been no reviews