I Am Ok Your Are Ok

Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
I Am Ok Your Are Ok by Vanraj Maalvi | Gujarati Business Guidance book.આઈ એમ ઑક યૂ આર ઑક - લેખક : વનરાજ માલવીતમને કેટલીકવાર પ્રશ્ન મૂંઝવે છે. હું આમ કેમ વરત્યો ?' સાચી વાત છે. એને બદલે નોખી રીતે વર્તન કર્યું હોત તો કેટલાક નુકસાનમાંથી અચૂકપણે ઊગરી જાત. તમને ઘણીવાર સવાલ થાય છે. 'લોકો મારી સાથે આમ કેમ વરતે છે ? તેમની સાથે તે કંઈ રીતે કામ પાર પાડવું?' ખરી વાત. એનો રસ્તો તમે જાણવા માંગો છો. આવી, રોજબરોજની અસંખ્ય સમસ્યાઓના ઉકેલ આ ગ્રંથમાં વનરાજ માલવીએ ગુજરાતી પ્રજા અને ગુજરાતી સમાજ રચનાને લક્ષમાં રાખી, માનવીય વર્તનની આંટીઘૂંટી તથા તે હલ કરવાના પ્રશ્નો સમજાવ્યા છે, અને તેના ઉકેલો પણ સાથે બતાવ્યા છે. આ પુસ્તકનું વાચન - મનન અને તેમાં આપેલા વ્યવહારુ ઉકેલો તમારું જીવન બદલી નાખશે તેનો અમને વિશ્વાસ છે. |