Hu Sonal Zaveri


Hu Sonal Zaveri

Rs 650.00


Product Code: 18653
Author: Mavji Maheshwari
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 264
Binding: Soft
ISBN: 9789392613043

Quantity

we ship worldwide including United States

Hu Sonal Zaveri by Mavji Maheshwari | Gujarati book | Novel book.

હું સોનલ ઝવેરી - લેખક : માવજી મહેશ્વરી 

ઝંઝાવાતો સામે લડતી અબજોપતિ સુંદર યુવતી ની કથા.

 
આ બધું શું થઈ રહ્યું હતું? દાદાનું વસિયતનામું કરીને જવું. તે પછીના ભાઈઓના ઉધામાં અને પોતાને આમ ગુનેગારની જેમ સંતાઈને રહેવું પડેએવી ખોફનાક પરિસ્થિતિ શા માટે બની? એકાએક ખ્યાલ આવ્યો કે પોતે તો એક છોકરી છે. આવી નિર્જન રાતે આમ એકલી અલીચાલીને કઈ તરફ જશે? કદાચ કોઈની દાનત બગડી તો તેને બચાવશે કોણ?તેને અચાનક પોતાની મા યાદ આવી ગઈ.

                     પુષ્પ જેવી નિર્મળ અને કોમળ! તેની આંખોમાં ઝળઝળિયાં પણ આવી ગયાં. એને લાગ્યું કે જાણે આ આખાય વિશ્વમાં તે એકલી છે. સાવ એકલી. મુંબઈની ઝવેરીશોપની માલિક, કરોડોની આસામી હોવા છતાં મારે આમ અજાણી જગ્યાએ આશરો લેવાનો ? શા માટે? ક્યાં સુધી ? કેવી રીતે ? હવે આગળ શું થશે ? એક પછી એક ઝડપથી બનતા રોમાંચક અને થ્રિલર પ્રસંગોથીગૂંથાયેલી આ કથા તમને અચંબિત કરી દેશે.

There have been no reviews