Samaychakra


Samaychakra

Rs 350.00


Product Code: 19320
Author: Mavji Maheshwari
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2024
Number of Pages: 152
Binding: soft
ISBN: 9789361979880

Quantity

we ship worldwide including United States

Samaychakra by Mavji Maheshwari | Gujarati science book | Interesting facts about the development of technology and humanity in the world.

સમયચક્ર - લેખક : માવજી મહેશ્વરી 

જગતમાં ટેકનોલોજી વિકાસ અને માનવસભ્યતાના રોચક તથ્યો.
 

પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટેક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના વિવિધ પડાવો દર્શાવતું આ પુસ્તક નવી પેઢીને માનવસભ્યતાનો ભૂતકાળ અને પૂર્વજોના સંઘર્ષને સમજવા માટે ઉપયોગી થશે..

There have been no reviews