101 Vishwvikhiya Vaigyaniko


101 Vishwvikhiya Vaigyaniko

New

Rs 590.00


Product Code: 19712
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2026
Number of Pages: 210
Binding: Soft
ISBN: 9789347393051

Quantity

we ship worldwide including United States

101 Vishwvikhiya Vaigyaniko by Dr. Archana Cholera | Gujarati Book on 101 Introduction to powerful scientists.

૧૦૧ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકો - લેખક : ડો. અર્ચના ચોલેરા 

Vishwvikhiyat vyaktitvo shreni

વિજ્ઞાન જગતના 101 અનમોલ રત્નોનો પ્રેરક પરિચય

           પ્રેરણાના ઝરણામાં છબછબિયાં નહીં પણ મહાસાગરમાં માથાબોળ નાહવું હોય તો એક જ માર્ગ છે - એવાં ચરિત્રોનું વાંચન કરવું જેમણે વિશ્વ પર અમિટ છાપ છોડી છે. આપણે ત્યાં ચરિત્રકીર્તનનો ખૂબ મહિમા છે. આજના આધુનિક યુગમાં ભારતીય ઉપરાંત વૈશ્વિક ચરિત્રોનું કીર્તન કરવાની આવશ્યકતા છે. વિશ્વવિખ્યાત વ્યક્તિત્વોની આ શ્રેણીમાં જુદાં જુદાં ક્ષેત્રોની પ્રસિદ્ધ વિભૂતિઓનો પ્રેરક અને રસપ્રદ પરિચય સરળ ભાષામાં કરાવવામાં આવ્યો છે.


There have been no reviews