Garbhsanskar
     Free Shipping Above 699/-  
   Worldwide Fast Shipping by Courier 
 70+ Payment Options     
  Garbhsanskar by Doctor Gauri Borkar 'ગર્ભસંસ્કાર' આપણા શાસ્ત્રોએ સૂચવેલા સોળ સંસ્કારોમાંના એક છે . જન્મ લેતા નવજાત જીવને જ્ઞાનવાન, પ્રજ્ઞાવાન, તેજસ્વી અને સુંદર જીવનની ભેટ આપવા માટે તમારી પાસે આનાથી મોટો સંસ્કારવારસો બીજો કયો હોય ?  સ્વસ્થ અને તંદુરસ્ત સંતાન જન્મે એ માટે માતાનું સ્વસ્થ, નીરોગી અને તંદુરસ્ત હોવું અત્યંત જરૂરી છે .પોતાના સંતાનો જન્મથી જ બુદ્ધિમાન અને આરોગ્યવાન હોય એવું જો આજના યુગલો ઈચ્છતા હોય તો આ પુસ્તક તેમણે ફરજિયાતપણે વાંચવું જ જોઈએ . બાળકના જન્મપૂર્વે અને જન્મ પછી કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એની સરળ ભાષામાં સવિસ્તર ચર્ચા આ પુસ્તકમાં કરવામાં આવી છે, જે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે    | 






