Einstein Kahe Che


Einstein Kahe Che

Rs 198.00


Product Code: 17930
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 96
Binding: Soft
ISBN: 9789386343918

Quantity

we ship worldwide including United States

Einstein Kahe Che by Imran Hothi | Albert Einstein Thoughts | Life story of Albert Einstein in Gujarati | Gujaarati book about real story of Albert Einstein in his own words.

આઈન્સ્ટાઈન કહે છે - લેખક : ઇમરાન હોથી 

(આલ્બર્ટ આઈન્સ્ટાઇનનાં સમગ્ર વિચારોમાંથી શ્રેષ્ઠ વિચારોનો અનોખો સંગ્રહ)

આ પુસ્તક વિષે:
                         આ પુસ્તકમાં વિશ્વના આજ સુધીના સૌથી વધુ જીનિયસ દિમાગ ધરાવતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઇને પોતાના સમગ્ર જીવન દરમિયાન આપેલા પ્રવચનો, મુલાકાતો, પત્રો અને લેખોમાંથી તારવેલું નવનીત આપ્યું છે. આલ્બર્ટ આઈન્સ્ટાઇનનો સાપેક્ષવાદ ભલે ચુનંદા લોકો જ સમજી શકે પણ આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રેરક વિચારો દરેક વ્યક્તિ સમજી શકે તેવા છે.


પુસ્તકમાં આપેલા કેટલાંક વિચારરત્નો :
                    હું કંઇ બહુ બુદ્ધિશાળી નથી. ફરક ફક્ત એ છે કે હું સમસ્યાઓને ઉકેલવામાં વધુ સમય પસાર કરું છું. * ધર્મ વગરનું વિજ્ઞાન પાંગળુ છે અને વિજ્ઞાન વગરનો ધર્મ આંધળો છે. * વહાણ કિનારે લાંગર્યું હોય તો વધુ સલામત રહે છે પણ વહાણ કિનારે બાંધી રાખવા થોડું બનાવ્યું હોય છે? * હું ઇશ્વર ન હોવામાં ખૂબ શ્રદ્ધા રાખુ છું, ભાઇ. એમ સમજોને કે આ પણ એક અલગ પ્રકારનો ધર્મ છે! * દરેક વ્યક્તિ બુદ્ધિમાન છે પણ જો તમે એક માછલીને તેની ઝાડ પર ચડવાની આવડતથી મૂલવશો, તો માછલીને એમ જ લાગ્યા કરશે કે તે મૂર્ખ છે. * એક, દુનિયામાં ચમત્કાર જેવું કશું જ નથી. બે, દુનિયા આખી ચમત્કાર છે. આ બેમાંથી કોઇ એક વસ્તુ માની લો તો તમારો બેડો પાર! * જો તમારે તમારા બાળકોને બુદ્ધિશાળી બનાવવા હોય, તો તેમને પરીકથાઓ સંભળાવો. જો વધુ બુદ્ધિમાન બનાવવા હોય, તો વધુ પરીકથાઓ સંભળાવો! * માનવજાતિએ પરમાણુ બોમ્બનો આવિષ્કાર કર્યો એટલે આપણે તો ઉંદરથી પણ મૂર્ખ ઠર્યા. કોઇ ઉંદર કદી પોતાના માટે પીંજરું ન બનાવે.

In this book, Albert Einstein, one of the most genius-minded scientists in the world to date, has updated his lectures, interviews, letters and articles throughout his life. Albert Einstein's relativism is understandable to the elite, but the motivational ideas presented in this book are understandable to everyone.

I'm not very intelligent. The only difference is that I spend more time solving problems.  Science without religion is lame and religion without science is blind.  Is it safer if the ship is anchored on the shore, but is the ship built a bit to keep shore up? . I have great faith in not being God, brother. Realize that this is a different kind of religion too! Everyone is intelligent, but if you value a fish with its ability to climb trees, it will make the fish feel like they are stupid.  One, there is nothing like a miracle in the world. Two, the world is a miracle. Suppose one of these two things cross your bed. If you want to make your kids intelligent, tell them fairy tales. If you want to make more sense, tell more fairy tales! * Humans invented a nuclear bomb, so we were foolish with mice. No rat will ever make a cage for itself.


There have been no reviews