Zarana Nu Sangit


Zarana Nu Sangit

Rs 350.00


Product Code: 19216
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 140
Binding: Soft
ISBN: 9788119644698

Quantity

we ship worldwide including United States

Zarana Nu Sangit by Hurbert William Christian | 

ઝરણા નું સંગીત - લેખક : હર્બર્ટ વિલિયમ ક્રિશ્ચિયન

જીવનની અઘરી બાબતોને સરળતા થી સજાવતી મધુર સૂરાવલી. 

ઝરણાનું સંગીત &
માણસે ધાતુની જેમ ઘસાઈને ઊજળા થવાનું છે.
તંગ પરિસ્થિતિમાં જિંદગી ઓર નિખરે છે.
કથા પૂરી થાય ને બધાં પ્રસાદ લઈ છૂટાં પડે એમ લોકો માટે આપણાં દુઃખ વાર્તા જ છે.
ગુરુદક્ષિણાના ઓઠાતળે એકલવ્યનો અંગૂઠોઆંચકી લેવાતો હોય તો આપણ પામર મનુષ્યોની શી વિસાત!
ઈશ્વરની કસોટીમાંથી પાર ઊતર્યા પછી જ આપણે એની કૃપાને પાત્ર ઠરીએ છીએ.
 ન્યાય તોળવામાં આવે છે કે પછી તોડ કરી ફેરવી તોળવામાં આવે છે?
દુ:ખને સિક્કાની એક બાજુ ગણીએ તો બીજી બાજુ સુખ આવશે જ.
વિકટ સમય શેતાન જેવો છે; હવા ન આપો એટલે નાસી જાય બિલ્લીપગે.
તૂટેલા સંબંધ બંધાતા નથી ફરી; સંધાય છે.
બાળક રંગપૂરણી હરિફાઈનું ચિત્ર નથી.
કોઈ કોઈને કાયમી સુખી/દુઃખી કરી શકતું નથી.
દિલથી કરેલાં કામોથી સુખી થવાય છે; દિમાગથી કરેલાં કામોથી સુખી થયાનો આભાસ ઊભો થાય છે.
સગાંઓ વ્હાલાં તો જ રહે; જો દૂર રહે.


There have been no reviews