Dharma Na Prayogo


Dharma Na Prayogo

Rs 400.00


Product Code: 18589
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 203
Binding: Hard
ISBN: 9788189890193

Quantity

we ship worldwide including United States

Dharma Na Prayogo by Rashmin Chandulal Sanghvi | Gujarati book about experiments of religion.

ધર્મ ના પ્રયોગો - લેખક : રશ્મીન ચંદુલાલ સંઘવી 

સત્ય - પ્રેમ - સેવા 

ધર્મના મારા મર્યાદિત અભ્યાસ અને મારા અત્યાર સુધીના અનુભવના આધારે મારું માનવું છે

ગૃહસ્થો માટે જીવસેવા, પ્રેમપૂર્વક નિઃસ્વાર્થે સેવા એ રાજયોગ છે.

ગૃહસ્થ ધર્મને ક્ષતિ પહોંચાડ્યા વિના રાજયોગ થઈ શકે છે.

સત્ય અને પ્રેમનું પાલન કરતાં કરતાં કરેલ રાજયોગ ગૃહસ્થને એક જ જન્મમાં બ્રહ્મજ્ઞાન કરાવવા સક્ષમ છે.

ખુદ ઈશ્વર હાથ પકડીને સાચા માર્ગે લઈજશે.

નિશ્ચિંત બની સારાયે વિશ્વને પ્રેમ કરો.


There have been no reviews