Change Hebit Change Life


Change Hebit Change Life

Rs 220.00


Product Code: 19036
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 100
Binding: Soft Cover

Quantity

we ship worldwide including United States

Change Hebit Change Life by Harin Vadodariya | This book is like a master key to understand its simple and modern technique.

Change હેબિટ Change લાઈફ - લેખક : હરિન વડોદરિયા 

પુસ્તક વિશે...
Change હેબિટ Change લાઈફ

                     આ પુસ્તક સારી ટેવોને વિકસાવવા માટે અને ખરાબ ટેવો છોડી જીવનને સમૃદ્ધિના માર્ગે લઇ જવાના અસરકારક ઉપાય સૂચવે છે.જીવનમાં જો ખરેખર બદલાવ લાવવો હોય તો સારી ટેવોને અપનાવી ખરાબ ટેવોને તિલાંજલિ આપવી જરૂરી છે. તે માટે સતત પ્રયત્નની સાથે રોજની કાર્યશૈલીમાં પણ બદલાવ લાવવો જરૂરી છે અને આ બદલાવો જ સારા અને અસરકારક નિર્ણાયક પરિણામો આપી શકે છે. જીવનની અસ્તવ્યસ્તતાને દૂર કરવા માટેના ઉપાયો સરળતાથી ઉદાહરણ સાથે આ પુસ્તક ખરાબ ટેવોને જીવનમાંથી દૂર કરી જીવનનું ધ્યેય સફળ બનાવવામાં મદદરૂપ છે.
                        આ પુસ્તક દ્વારા થોડી “પ્રેક્ટિસ” પછી સારી ટેવોને અંતઃસ્ફુરણા જેવી બનાવી શકીએ છીએ. લગભગ આપોઆપ થાય તેવી અને આપણા કામમાં થતી ભૂલોને ઓછી કરી શકીએ છીએ અને વધુ અસરકારક બનાવી સફળ બની શકીએ છીએ.બદલાતા અને કૉમ્પિટિશનના દરેક ક્ષેત્રે વ્યવહારિક વ્યૂહરચનાઓને અપનાવવી જરૂરી છે. આ વ્યૂહરચના નાની નાની સારી ટેવો જો વિકસાવેલી હશે તો તરત જ તેને ઉપયોગમાં લાવી બિઝનેસમાં પણ ઉચ્ચત્તમ શિખરો સર કરી શકાશે. જેની સરળ અને આધુનિક ટેક્નિક સમજવા માટે આ પુસ્તક માસ્ટર કી સમાન છે.

This book suggests effective ways to develop good habits and leave bad habits and take life on the path of prosperity. If you really want to make a change in life, it is necessary to adopt good habits and discard bad habits. For that it is necessary to make changes in daily working style along with constant effort and only these changes can give good and effective decisive results. With easy examples of solutions to remove chaos in life, this book is helpful in removing bad habits from life and making life goals successful.
With this book we can make good habits instinctive after a little “practice”. We can reduce the errors that occur almost automatically in our work and become more effective and successful. Every area of change and competition requires the adoption of pragmatic strategies. This strategy, if small good habits are developed, can be used immediately to reach the highest peaks in business. This book is like a master key to understand its simple and modern technique.

There have been no reviews