Chalo Cinema


Chalo Cinema

Rs 370.00


Product Code: 18186
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2019
Number of Pages: 197
Binding: Soft
ISBN: 9789382779070

Quantity

we ship worldwide including United States

Chalo Cinema by Bhawna Somaaya | Gujarati book about articles of Indian Cinema which were originally published in "Navrang" colum of Divya Bhaskar gujarati news paper.

ચાલો સિનેમાં - લેખક : ભાવના સોમોંયા 

                      આપણા ભાવવિશ્વના ઘડતરમાં વાર્તાઓ અત્યંત મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમાં પણ જ્યારે એ વાર્તા દશ્ય-શ્રાવ્ય માધ્યમ 'થકી, એટલે કે સિનેમા ના માધ્યમથી રજૂ થતી હોય, ત્યારે તે કટલાય અવરોધો અતિક્રમી આરપાર વધતું સૌથી અસરકારક માધ્યમ બની જતી હોય છે. ભાવવિશ્વ ની સાથેસાથે તે સમાજ ઘડતરમાં પણ અસંખ્યવારે મહત્ત્વનો ભાગ ભજવી જતી હોય છે. પરંતુ આ મહત્ત્વના માધ્યમ અને તેની દૂરોગામી અસરોની જોઈએ તેટલી નોંધ નથી લેવાતી. “ચાલો સિનેમા’ના માધ્યમથી એવી ક્ષણોને ગ્રંથસ્થ કરવાનો યત્ન કરવામાં આવ્યો છે.
                 દિવ્ય ભાસ્કર’ની નવરંગ પૂર્તિમાં પ્રકાશિત થતી કૉલમના ઉત્તમ લેખોનું ચયન આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે.
ચાલો, સિનેમા જગતની સફરે !


There have been no reviews