Business Development Series Set Of 12 books


Business Development Series Set Of 12 books

Rs 600.00


Product Code: 18038
Author: Yuti Publication
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2020
Number of Pages: 32
Binding: Soft
ISBN: 9789385037641

Quantity

we ship worldwide including United States

Business Development Series Set Of 12 books | Business Development  Gujarati book | વેપાર ધંધા કેમ વિકસાવવો અને કેમ તેને સફળ બનાવવો તેની સંપૂર્ણ માહતી ગુજરાતી માં. 

બિઝનેસ ડેવલોપમેન્ટ  સીરીઝ ભાગ ૧ થી ૧૨ 

  1. હું કયો બિઝનેસ કરું ?
    આ ફક્ત સવાલ કે મૂંઝવણ નથી. પ્રગતિનો એન્ટ્રી ગેટ છે. નિર્ણય લેવાની ઘડી હોય છે, આ પુસ્તક એ તમે યોગ્ય નિર્ણય લઇ શકો તે માટેના થ્રસ્ત છે. ધક્કો છે.
  2. મીઠી મૂંઝવણ બિઝનેસ નોકરી ?
    નોકરી કરનારને કયારેક ને કયારેક એવું થાય છે કે હું કોઈક ધંધો કરું, અને ધંધો કરતી વ્યક્તિને કયારેક એવું થાય કે આના કરતા નોકરી કરી લેવાય. પણ ખરેખર તમારા માટે પણ ખરેખર તમારા માટે શું યોગ્ય છે એ ક્ન્ફોમેસ્ન કોણ આપશે? 
  3. મજબુત ટીમ કેવી રીતે ઉભી કરીશું ?
    શું તમે એકલા જ બધું કામ કરવા ધારો છો? તો તો નોકરી વધુ સારો ઓપ્શન છે. જયારે તમે ધંધો કરવાનું વિચારો ત્યારે સાથે સાથે મજબુત ટીમ બનાવવાનું વિચારો કે જે તમારાં વિઝનને ઉંચાઈ લઇ જઈ શકે.
  4. બિઝનેસમેન કેવી રીતે વિચારે ?
    તમારે બિઝનેસ ને આગળ વધારવો છે અને ખુબ મોટો કરવો છે? તો પ્રથમ તમારે એક મોટા બીઝનેસમેન ની જેમ વિચારવાનું શરૂ કરવું પડશે. એક બીઝનેસમેન કઇ રીતે વિચારે એ બાબતે માર્ગદર્શન આપવા માટે આ પુસ્તક હાજર છે.
  5. ધંધા ની હરીફાઈમાં ટકવાની ગુરુચાવી 
    હરીફાઈ તો બધે જ છે. ધંધામાં તો તમે સતત આ અનુભવતા હશો. આ હરીફાઈમાં કેમ ટકવું અને કોમ્પિટિશન મા આપણો ડંકો કેમ વગાડવો તે સમયની માંગ છે. આ મુદો આ પુસ્તમાં બખૂબી સમજાવવામાં આવ્યો છે
  6. અસરકારક ડીસીઝન કેવી રીતે લઈશું ?
    એક ધંધાધરી માટે મહત્વનું પાસું છે નિર્ણય લેવાં. તમે જેટલા ઝડપી અને ઈફેક્ટીવ નિર્ણય લઇ શકશો એટલું તમારા અને તમારા ધંધા ના ફાયદામાં છે.
  7. શોર્ટ ટર્મ પ્રોફિટ કે લોન્ગ ટર્મ રોયલ્ટી ?
    જયારે તમે કોઈ ધંધો કરો છો ત્યારે તમારા માઈન્ડ મા પ્રોફિટ પ્રાયોરિટી પર હોય છે. બીજે ક્ષણે લોન્ગ ટર્મ પ્લાનિંગ તરફ પણ આપણું મન વિચારતું હોય છે. બંને પક્ષે કેવી રીતે પેરેલલી વિચારી શકાય તે આ પુસ્તક બખૂબી સમજાવશે.
  8. નેટવર્ક એ જ નેટવર્થ 
    'ઓળખાણ મોટી ખાણ' એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે,શું તમે જાણો છો તમારા બિઝનેસમાં નેટવર્ક કેટલું મહત્વનું છે અને એ કઇ રીતે ઉભું કરી શકાય ?
  9. મીટીંગ ને સફળ કેવી રીતે બનાવીશું
    કોઈ નવી ડીલ કરવાની હોઈ કે કોઈ નિર્ણય લેવાનો હોઈ, ટીમને કામ સોપવાનું હોઈ કે પ્રોજેક્ટ સમજાવાનાઓ હોય.આ પુસ્તકમાં સફળ કરવા માટેની ગુરુયાવી આપેલ છે.
  10. મલ્ટીપલ બિઝનેસ એકસાથે કેવી રીતે શક્ય છે ?
    આજે જીવનભર એક જ ધંધો કરતા રહેવું એ ટ્રેન્ડ નથી. ઘણા લોકો એકથી વધુ વ્યવસાય એકસાથે મેનેજ કરતા હોય છે. આમાં ઘણા બધા નિષ્ફળ પણ જતાં હોય છે. એના કારણો અને સફળ થવાની બાબતો ની આ પુસ્તક મા ચર્ચા કરવામાં આવી છે.
  11. ટાઇમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ?
    દરેકને સમય તો સરખો જ મળે છે. જે વ્યક્તિ એને યોગ્ય રીતે મેનેજ કરી શકે એ વધુમાં વધુ આઉટ્પુટ મેળવી શકશે. એલ ધંધાધારી તરીકે તમારે પણ સમયનું અસકારક મેનેજમેન્ટ કરવું જ પડશે. 
  12. લાઈફ અરાઉન્ડ બિઝનેસ કે બિઝનેસ અરાઉન્ડ લાઈફ ?
    બિઝનેસ અને પર્સનલ લાઇફને બેલેન્સ કરવી ખુબ જરૂરી છે. જો આ બેલેન્સ ના કરી શકીએ તો ધંધામાં તો લાઈફ બોરિંગ થશે જ સાથે સાથે લાંબાગાળો ધંધો પણ ખાસ પ્રગતિ નહિ કરી શકે.

There have been no reviews