Alvida Africa Tatha Ghas Parna Padachaya


Alvida Africa Tatha Ghas Parna Padachaya

Rs 700.00


Product Code: 15799
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2016
Binding: Soft

Quantity

we ship worldwide including United States

Alvida Africa Tatha Ghas Parna Padachaya By Izack Dinestion

અલવિદા આફ્રિકા તથા ઘાસ પરના પડછાયા - કેરેન બ્લિક્ષેન આજથી સો વર્ષ પહેલાનું પૂર્વ આફ્રિકા તેમના પુસ્તકમાં તાદૃશ્ય થાય છે.પશ્ચિમી દેશોના વાચકોએ આ પુસ્તક વાંચતા જાણે આ અંધારિયા ખંડને અચાનક નજીક આવેલો અનુભવ્યો.આ પુસ્તકમાં કદી ના જોયેલા એવા ફાર્મ-ખેતી વિષયક કારભાર અને તેના પ્રયોગો,પોતાનાથી તદ્દન ભિન્ન સ્વભાવ ધરાવનારા,ફાર્મ પરના વસાહતીઓ,સભ્ય સમાજની ભાષા અને રેહનીકરણીથી સદંતર અજાણ એવા દેશી આફ્રિકનોની સાથે વસવાટ અને સૌથી વિશેષ તેમનો કુદરત પ્રત્યેનો પ્રેમ આ પુસ્તકમાં પ્રસ્તુત છે.


There have been no reviews