Adhareyu Aang Vaaka
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Adhareyu Aang Vaaka by Ramanlal Patel | Gujarati Comedy book.અઢારેય અંગ વાંકા - લેખક : રમણલાલ પટેલવૃત્તિમાં વિકૃતિ અને પ્રવૃત્તિમાં પાખંડ લઈને ફરતા માણસનાં અઢારેય વાંકાં અંગો વિશે વાંકી નજરે આલેખન દ્વારા હાસ્ય પ્રગટાવતા 18 હાસ્યલેખોનો આ સંગ્રહ છે. વાળ, ટાલ, કપાળ, આંખ, નાક, કાન, દાંત, જીભ, હોઠ, દાઢી, પેટ, પગ, નખ વગેરે જેવાં 18 અંગોનો હાસ્યસાહિત્ય સંદર્ભે પ્રયોગ કદાચ પહેલી વાર આ પુસ્તકમાં થયો છે. સ્વજનો-મિત્રોને ભેટ આપવા જેવું નમૂનેદાર પુસ્તક |





