Ae Divaso


Ae Divaso

Rs 250.00


Product Code: 19611
Author: Vinod Bhatt
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2025

Quantity

we ship worldwide including United States

Ae Divaso by Vinod Bhatt | Gujarati book related to comedy articles.

એ દિવસો - લેખક : વિનોદ ભટ્ટ 

             અતીતને યાદ કરવાનું કેટલાક લોકોને ગમતું હોય છે તો કેટલાક લોકોને એવું વ્યસન હોય છે. આ પુસ્તકમાં મારા પપ્પાને આવવા દે પછી તારી વાત છે! ભગવાન પણ માણસને નહીં મારી શકે!, એક રડતી સ્ત્રીના 66 લાખ ડોલર?, સુરત એ ગાળોનું પિયર છે, નંગા ખુદા સે ભી જોરાવર, કોયલના ટહુકે વસંત, બોયફ્રેન્ડ હોવો જોઈએ?, સમજે છે શું એના મનમાં ?, પાવલી હવે ભૂતકાળ થઈ ગઈ? જેવા 32 હાસ્યલેખોનો ખજાનો છે આ પુસ્તક.
 

 


There have been no reviews