177 Mental Toughness Secret Of The World Class


177 Mental Toughness Secret Of The World Class

Rs 550.00


Product Code: 17216
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2018
Number of Pages: 248
Binding: Soft
ISBN: 9789386343604

Quantity

we ship worldwide including United States

177 Mental Toughness Secret Of The World Class by Steve Siebold | Gujarati book which focus on How much you progress in life and how successful you are determined by your mental routine.

૧૭૭ મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વલ્ડ કલાસ - લેખક : સ્ટીવ સાયબોલ્ડ 

મહાન લોકોની વિચારવાની પક્રિયા, આદતો અને ફિલોસોફી 

તમે જીવનમાં કેટલા આગળ વધશો અને કેવી સફળતા મેળવશો તે તમારી મેન્ટલ ટફનેસ પરથી નક્કી થાય છે.
‘‘177 મેન્ટલ ટફનેસ સિક્રેટસ ઓફ ધ વર્લ્ડ ક્લાસ’’ પુસ્તકમાં તમે મહાન લોકોની વિચારવાની પ્રક્રિયા, આદતો અને ફિલૉસૉફી અંગે શીખશો. આ પુસ્તક તમને એવી ટેકનિક્સ શીખવશે, જેનો તમે તરત જ અમલ કરીને જે જોઈએ તે મેળવી શકશો.
સ્ટીવ સાયબોલ્ડે 20 વર્ષ સુધી અનેક વર્લ્ડ ક્લાસ લોકોના ઇન્ટરવ્યુઝ લીધા, લોકોને માર્ગદર્શન આપ્યું અને વર્લ્ડ ક્લાસ લોકોની સામે હરીફાઈમાં પણ ઉતર્યા. 20 વર્ષના આ અનુભવના નીચોડના આધારે સ્ટીવ સાયબોલ્ડે વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના રહસ્યને નાના નાના મોડયુલ્સમાં રૂપાંતરિત કરી નાખ્યા છે. આ મોડયુલ્સ કોઈપણ વાચક સરળતાથી વાંચીને શીખી શકે તેવા છે.
આ પુસ્તકમાં વર્લ્ડ ક્લાસ લોકોની સફળતાના 177 રહસ્યો આપેલા છે. તેમજ દરરોજ અનુસરી શકાય તેવી પ્રવૃત્તિઓ પણ આપેલી છે. આ પુસ્તક તમને ચેમ્પિયન બનવાની મુસાફરીમાં મદદ કરશે. આ પુસ્તક તમને કોઈપણ ક્ષેત્રમાં જીતાડી શકે તેવી ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે. જો તમે આ 177 રહસ્યોને તમારા જીવનમાં ઉતારી લેશો, તો જરૂર તમારા વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનમાં સફળ બની શકશો.


There have been no reviews