Fault is of the Sufferer By Dada Bahgwan (ભોગવે એની ભૂલ)


Fault is of the Sufferer By Dada Bahgwan (ભોગવે એની ભૂલ)

Free Shipping

Rs 100.00


Product Code: 18530
Author: Dada Bhagwan
Delivery: This product is ebook in PDF format. Download link will be sent at your email id within 24 hours of your order
Publication Year: 2021
Binding: EBook

Select:
Quantity

we ship worldwide including United States

Fault is of the Sufferer By Dada Bahgwan | This pdf E-book is available in 11 languages. | Download Gujarati ebook.

ભોગવે એની ભૂલ

કોઈ વ્યક્તિ કંઈપણ ભોગવે છે તો તે તેની પોતાની ભૂલના કારણેજ. જો વ્યક્તિ સુખ માણે છે તો તે તેના સારા કર્મો નું ફળ છે. પરંતુ જગતનો કાયદો નિમિત્તને ( દેખીતો કર્તા – દુઃખ પહોંચાડનાર વ્યક્તિ ) દોષી જુએ છે. ભગવાનનો કાયદો, અસલી  કુદરતનો  કાયદો, અસલી ગુનેગારને પકડે છે. આ કાયદો ક્ષતિરહિત છે અને તેને કદી કોઈ બદલી શકે નહિ. આ દુનિયામાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને પણ દુઃખ આપી શકે, સરકારનો કાયદો પણ નહિ. જયારે આપણી કોઈ દેખીતી ભૂલ નથી હોતી અને આપણને કોઈ ભોગવટો આવે છે ત્યારે આપણે દુઃખી થઈએ છીએ અને વારંવાર સવાલ પૂછીએ છીએ, શા માટે મને? મારી શું ભૂલ છે? કોની ભૂલ છે? લુંટનારની કે લુંટાનારની? આ દુનિયામાં કોની ભૂલ છે તે જો તમારે જાણવું હોય તો, કોણ ભોગવે છે અને  તમારા ભોગવટાની પાછળ ક્યા કારણો છે? તે શોધો આ પુસ્તક “ભોગવે તેની ભૂલ” માં પરમ પૂજ્ય દાદાશ્રી બધા શાસ્ત્રોનો સાર આપીને કુદરતનો ન્યાય હકીકતમાં કેવી રીતે કેમ કામ કરે છે તે તમને કહે છે.

If a person suffers, it is because of his own mistakes. If a person enjoys happiness, it is the reward of his good deeds. But the law of the world is such that it accuses the nimit (the apparent 'doer' - person who inflicts the suffering). God's law, the Real Law, catches the real culprit. This law is exact and no one can ever change it. There is no law in this world that can inflict suffering upon anyone, not even the law of the government.

Whenever we have to endure suffering when there is no apparent fault on our part, we feel hurt and we repeatedly question why me ? Where am I wrong? 

Who is at fault? Is it the fault of the robber or the one who was robbed? If you want to know who is at fault in this world, find the one who suffers. What are the causes behind your suffering? 

 Param Pujya Dadashri (master of spiritual science) gives the essence of all the scriptures and tells you exactly how nature's justice works in the book 'The fault is of the sufferer'.


There have been no reviews