Tarak Mehta Na Undha Chasman


Tarak Mehta Na Undha Chasman

Rs 320.00


Product Code: 4392
Author: Tarak Mehta
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2018
Number of Pages: 204
Binding: Hard
ISBN: 9788184402452

Quantity

we ship worldwide including United States

Tarak Mehta Na Undha Chasman by Tarak Mehta

તારક મહેતાના ઊંધા ચશ્માં' લગભગ ચાલીસેક વર્ષથી સતત ચાલી આવતી તારક મેહતાની ખુબ જ લોકપ્રિય થયેલી કોલમ છે. અત્યારે તો તેમની આ અત્યંત લોકપ્રિય કોલમ પરથી હિન્દીમાં 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્માં' નામની સીરીયલ પણ બની છે અને આ સીરીયલ પણ અત્યંત લોકપ્રિય બની છે. તારક મેહતાની કોલમમાં હળવી રમૂજ છે, કટાક્ષ છે, વ્યંગ છે, ઠેકડી છે. તારક મેહતા પોતે જ કહે છે કે આ દુનિયાને ઊંધા ચશ્માં છે, જો એ ચશ્માથી હું જોઈશ તો એકલતાની ઓરડીમાં કેદ થઇ જઈશ. મારી બાલ્યાવસ્થાને કલ્પિત ભયથી કરુણ બનાવનાર સમાજની હાંસી ઉડાવવાની એક સાહજિક વિનોદવૃત્તિ મારામાં જાગી અને 'દુનિયાને ઊંધા ચશ્માં' કોલમ શરુ થઈ. આ પુસ્તકમાં 'દુનિયાને ઊંધા ચશ્માં' લેખમાળાના લેખો છે. તારક મેહતાના પાત્રો આજે ઘરે ઘરે લોકપ્રિય થઇ ગયા છે. વર્ષોથી પોતાની લેખમાળા દ્વારા ઘરે ઘરે વંચાતા અને પોંખાતાં તારક મેહતાની આ લેખમાળા અનન્ય છે, તેમનો વ્યંગ, હળવી રમૂજ,ઠેકડી વગેરે વાંચવા અને માણવા જેવી છે.


There have been no reviews