Counter Attack

Counter Attack by Ashok Dave | Gujarati Comedy Articles book.કાઉન્ટર એટેક - લેખક : અશોક દવેજવાબો તમાચા જેવા ન હોય.. ગાલ પંપાળે એવાં હોય. ગુજરાતી હાસ્યસાહિત્યમાં એક અનોખું રજવાડું છે. આ રજવાડાના સમાટ છે - અશોક દવે. અશોક દવે કોના જેવું વખે છે? આવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવે તો એનો એક જ જવાબ છે: અશોક દવે - અશોક દવેના જેવું વખે છે. અશોક દવેએ પ્રારંભમાં જ જયંતી જોખમ અને પરવીણ ચડ્ડી જેવાં પાત્રો રમતાં મૂક્યાં. આ પાત્રોએ ગુજરાતને ખાસ્સું હસાવ્યું છે. આ ઘણી મોટી સિદ્ધિ છે એમની 'ઍન્કાઉન્ટર' સવાલ-જવાબની કૉલમ છે. વાયકોએ ખરેખર પૂછેલા સવાલોના હળવા જવાબોની આ કૉવમ છે. |