Sunday Smile
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Sunday Smile by Madhusudan Parekhસન્ડે સ્મયલ - લેખક : મધુસૂદન પરીખ'ગુજરાત સમાચાર’માં ‘હું, શાણી અને શકરાભાઈ’ નામની હાસ્યરસની કોલમ અત્યંત લોકપ્રિય બની હતી. એ લોકપ્રિય કોલમમાંથી પસંદ કરેલા 30 હાસ્યલેખો આ પુસ્તકમાં સમાવ્યા છે. રામો, ગરોળી, મામાના ઘેર ધામા, પ્રિયતમાની શોધમાં, પપ્પાનો મોક્ષ, ઊંઘ, ક્રિકેટમેચ, છત્રી, લગ્નજીવનની રજતજયંતી જેવા વિષયો પર લખાયેલા લેખોમાં વાચક પોતાનું પ્રતિબિંબ પણ જોઈ શકશે. |











